Talati Practice MCQ Part - 4 ‘સાંઈ’ કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ? મકરંદ દવે બંસીલાલ વર્મા મગનલાલ પટેલ મધુસૂદન પારેખ મકરંદ દવે બંસીલાલ વર્મા મગનલાલ પટેલ મધુસૂદન પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 છંદ ઓળખાવો :– મને શિશુ તણી ગમે સરળ સૃષ્ટિ સ્નેહે ભરી. હરિણી શિખરિણી પૃથ્વી મંદાક્રાંતા હરિણી શિખરિણી પૃથ્વી મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ‘ઈન્કલાબ જિંદાબાદ'નો નારો કોણે આપ્યો ? વિર સાવરકર ભગતસિંહ અશફાક ઉલ્લાખાન રામપ્રસાદ બિસ્મિલ વિર સાવરકર ભગતસિંહ અશફાક ઉલ્લાખાન રામપ્રસાદ બિસ્મિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 એક રકમ સાદા વ્યાજે 3 વર્ષમાં 2286 રૂા. તથા 4 વર્ષમાં 2448 રૂા. થાય છે. વ્યાજનો વાર્ષિક દર(%)માં કેટલો થાય ? 11% 9% 8% 10% 11% 9% 8% 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 સમાસ ઓળખાવો :– પાપડતોડ ઉપપદ કર્મધારય બહુવ્રીહિ અવ્યયીભાવ ઉપપદ કર્મધારય બહુવ્રીહિ અવ્યયીભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ભારતના કયા શહેરમાં ભારતનું પ્રથમ ઓઈલ મ્યુઝિયમ બનાવવામાં આવશે ? દિગ્બોઈ ગુવાહાટી ઈટાનગર ઈમ્ફાલ દિગ્બોઈ ગુવાહાટી ઈટાનગર ઈમ્ફાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP