Talati Practice MCQ Part - 4
‘ગુર્જર ભાષા’ શબ્દ ગુજરાતી ભાષા માટે સૌપ્રથમ કોણે પ્રયોજ્યો ?

નર્મદ
પ્રિતમ
અખો
ભાલણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
"સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ ......" દેશદાઝની ભાવના કોણે વ્યક્ત કરી હતી ?

મદનલાલ ધીંગરા
બિસ્મિલ
સુખદેવ
ખુદીરામ બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
એક કોડ ભાષામાં ‘–’ એટલે ‘+’, ‘+’ એટલે ‘×’, ‘×’ એટલે‘÷’, '÷' એટલે ‘-’ ને દર્શાવે છે તો નીચેનું સમીકરણ ઉકેલો.
10 + 20 × 10 ÷ 20 - 8 = ?