Talati Practice MCQ Part - 4
ભારતમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય કયું છે ?

ગુજરાત
રાજસ્થાન
ગોવા
આંધ્રપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ હાસ્ય દિવસ’ કયારે ઉજવાય છે ?

11 જાન્યુઆરી
8 જાન્યુઆરી
9 જાન્યુઆરી
10 જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કયા મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન માતૃભાષામાં વહીવટ શરૂ થયો ?

બાબુભાઈ પટેલ
માધવસિંહ સોલંકી
સુરેશ મહેતા
ઘનશ્યામસિંહ ઓઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP