Talati Practice MCQ Part - 4 નીચેનામાંથી કોણ બેવડી નાગરિકતા ધરાવે છે ? OCI PIO NRI બધા જ OCI PIO NRI બધા જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 મહીસાગર જિલ્લાને કયા જિલ્લાની સરહદ મળતી નથી ? પંચમહાલ અરવલ્લી ખેડા ગાંધીનગર પંચમહાલ અરવલ્લી ખેડા ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 નીચે આપેલા શબ્દોમાંથી કયો શબ્દ "પર્વત”નો પર્યાય શબ્દ નથી ? નગ પહાડ અચલ કિંકર નગ પહાડ અચલ કિંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ‘ડોસો જાણે નરસિંહ અવતાર હતો' :– અલંકાર ઓળખાવો. અનન્વય ઉપમા સજીવારોપણ ઉત્પ્રેક્ષા અનન્વય ઉપમા સજીવારોપણ ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 5/-7 = X/35 તો X શોધો. 5 25 -25 30 5 25 -25 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 રોઝીબેટ કયા બંદર નજીક આવેલ છે ? બેડી નવલખી મગદલ્લા મુંદ્રા બેડી નવલખી મગદલ્લા મુંદ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP