Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati Practice MCQ Part - 4
બટેટાનું ઉત્પાદન ગુજરાતમાં સૌથી વધુ ક્યાં જીલ્લામાં થાય છે ?

ગાંધીનગર
બનાસકાંઠા
અરવલ્લી
સાબરકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
દુહાના મુખ્ય લક્ષણો જણાવો.

ચોટ, લાધવ
આરોહ, અવરોહ
ગેયતા, લંબાણ
લય, ગતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP