Talati Practice MCQ Part - 5
આસામમાં આવેલ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રાણીઓ માટે છે ?

ગેંડા, જંગલી ભેંસ, હરણ
હાથી, રીંછ, સૂવર
સાબર, વાઘ, કાળિયાર
વાઘ, સફેદ હાથી, દિપડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતનો પ્રથમ સ્વતંત્ર સુલતાન કોણ હતો ?

મલેક દીનાર
દરિયાખાન
ઝફરખાન
તાતરખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
પાર્લામેન્ટની પ્રથમ બેઠકમાં “સારે જહાં સે અચ્છા” કોણે ગાયું હતું ?

લતા મંગેશકર
સિરોજીની નાયડુ
કસ્તુરબા
સુચિતા કૃપલાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP