Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) 342 ÷ 323 = ___ 1 310 32 0 (zero) 1 310 32 0 (zero) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે છે તેનાથી શું થાય છે ? ધરતીકંપ દિવસ રાત ઋતુઓ ધરતીકંપ દિવસ રાત ઋતુઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ પ્રાપ્ત કરનાર ગુજરાતના ખેલાડીને ગુજરાત સરકાર દ્વારા કયો એવોર્ડ આપવામાં આવે છે ? જયભિખ્ખુ એવોર્ડ શ્રી મગનભાઈ દેસાઈ એવોર્ડ શ્રી રવિશંકર રાવલ એવોર્ડ એકલવ્ય એવોર્ડ જયભિખ્ખુ એવોર્ડ શ્રી મગનભાઈ દેસાઈ એવોર્ડ શ્રી રવિશંકર રાવલ એવોર્ડ એકલવ્ય એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) નીચેના પૈકી કયા કવિએ ગુજરાતી સાહિત્યના પ્રમુખ તરીકે સેવા આપી નથી ? માધવ રામાનુજ રાજેન્દ્ર શાહ સ્નેહરશ્મિ ઉશનસ્ માધવ રામાનુજ રાજેન્દ્ર શાહ સ્નેહરશ્મિ ઉશનસ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ___ students attended the event. A little Much Little A few A little Much Little A few ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) સંખ્યા log 0.1387 નો પૂર્ણાંશ ___ છે. 0(Zero) -1 1 -2 0(Zero) -1 1 -2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP