Talati Practice MCQ Part - 5
'રાજમહેલ' શબ્દનો સમાસ દર્શાવો.

ઉપપદ
મધ્યમપદલોપી
તત્પુરુષ
દ્વન્દ્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
“જેલ ભરો આંદોલન”નું નેતૃત્વ મહાગુજરાત વખત કોણે કર્યું હતું ?

દલપતરામ
હિંમતલાલ
જયંતી દલાલ
ઈન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતનો વાસ્તવિક સ્થાપક જણાવો.

અહમદશાહ -૧
કુતુબુદ્દીન
તાતરખાન
ઝફરખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP