Talati Practice MCQ Part - 5
ભારતીય બંધારણના કયા ભાગમાં સંસદની વિશે વર્ણન કરવામાં આવ્યું ?

ભાગ-3
ભાગ-4
ભાગ-6
ભાગ-5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
કવિ 'માય ડીયર જયુ' ક્યાંના વતની છે ?

થોરાડી(સિહોર)
મોરચંદ(ઘોઘા)
દાત્રજ(તળાજા)
ટાણા(સિહોર)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ઈ-મેઈલમાં BCCનું ફૂલ ફોર્મ જણાવો.

બ્લેક કાર્બન કોપી
બલાઈન્ડ કાર્બન કોપી
બ્લૂ કાર્બન કોપી
બ્લેક કાર્બન કોપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP