Talati Practice MCQ Part - 5 ગુજરાતમાં અખાતની સંખ્યા કેટલી છે ? 1 4 2 3 1 4 2 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 20 કારીગરો એક કામ 25 દિવસમાં પુરૂ કરે તો 15 કારીગર આ કામ કેટલા દિવસમાં પુરૂ કરે ? 12.5 30 15 20 12.5 30 15 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ગોળ ગધેડાનો મેળો કયાં યોજાય છે ? દાહોદ આહવા હાજીપીર ગણદેવી દાહોદ આહવા હાજીપીર ગણદેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 શુદ્ધ પાણીનો સૌથી વિશ્વસનીય સ્ત્રોત કયો છે ? વરસાદ એકેય નહી કૂવો નદી વરસાદ એકેય નહી કૂવો નદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ‘સબસે બડી ચૂપ’ :– કહેવતનો અર્થ આપો. ન બોલ્યામાં નવ ગુણ મોટા એટલા ખોટા વખતના ગીત અતિ લોભ તે પાપનું મૂળ ન બોલ્યામાં નવ ગુણ મોટા એટલા ખોટા વખતના ગીત અતિ લોભ તે પાપનું મૂળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 વર્તુળના કેન્દ્ર આગળ બનતા બધા ખૂણાઓનાં માપનો સરવાળો ___ થાય છે ? 180 360 45 90 180 360 45 90 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP