Talati Practice MCQ Part - 5
“અગાઉ કદી ન થયું હોય તેવું" - આ પંક્તિમાં કયો અલંકાર છે ?

અનન્ય
અનુજ
અનંત
અપૂર્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
હવાના દબાણનો ફેરફાર બતાવતું સાધન જણાવો.

બેરોસ્કોપ
હાઈડ્રોસ્કોપ
બેરોમીટર
હાઈગ્રોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP