Talati Practice MCQ Part - 5
ભારતની સૌથી જૂની પર્વતમાળા કઈ છે ?

નીલગીરી
વિદ્યનચલ
સાતપુડા
અરવલ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
વર્ષ 2015 ના જ્ઞાનપીઠ એવોર્ડમાં ગુજરાતના ક્યાં સાહિત્યકારની પસંદગી કરી છે ?

રઘુવીર ચૌધરી
ચિનુ મોદી
રાજેન્દ્ર શાહ
અશ્વિન મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP