Talati Practice MCQ Part - 5
તાજેતરમાં કઈ અવકાશ સંશોધન સંસ્થાએ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પ્રથમ ખાનગી અવકાશયાત્રી મિશન લોન્ચ કર્યું ?

બોઈંગ
ઓર્બિટલ
બ્લૂ ઓરિજિન
SpaceX

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'ગોળના પાણીએ ન્હાવું' – રૂઢીપ્રયોગનો અર્થ આપો.

ગળ્યા પાણીથી સ્નાન કરવું
ધંધામાં ફાયદો થવો
ધાર્યા કરતાં ઉઘુ થવું
છેતરાવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એડવોકેટ જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ?

વડાપ્રધાન
રાજ્યપાલ
મુખ્યમંત્રી
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
બંધારણના કયા અનુચ્છેદ પ્રમાણે ‘અસ્પૃશ્યતા’ નાબૂદ કરવામાં આવી છે ?

અનુચ્છેદ-341
અનુચ્છેદ-51(ક)
અનુચ્છેદ-17
અનુચ્છેદ-25

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP