Talati Practice MCQ Part - 5 "ટક્કર પટ્ટી" કઈ રમતમાં વપરાતો શબ્દ છે ? કબડ્ડી બેડમીન્ડ વોલીબોલ ખો- ખો કબડ્ડી બેડમીન્ડ વોલીબોલ ખો- ખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 એડવોકેટ જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ? રાજ્યપાલ રાષ્ટ્રપતિ વડાપ્રધાન મુખ્યમંત્રી રાજ્યપાલ રાષ્ટ્રપતિ વડાપ્રધાન મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 એવી કઈ સંખ્યા છે જેને બે વાર ગુણવાથી, જેનો વર્ગ કરવાથી, જેનો ઘન કરવાથી અને તે સંખ્યા વડે જ ભાગવા છતાં પરિણામ તે જ સંખ્યા આવે ? 2 1 આપેલ પૈકી એક પણ નહીં -1 2 1 આપેલ પૈકી એક પણ નહીં -1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 24, 36 અને 40 નો લ.સા.અ. શોધો ? 400 360 340 240 400 360 340 240 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ગુજરાતમાં સૌથી ઓછી નદીઓ ક્યા જીલ્લમાં છે ? ભરૂચ આણંદ નવસારી રાજકોટ ભરૂચ આણંદ નવસારી રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 આસામમાં આવેલ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રાણીઓ માટે છે ? સાબર, વાઘ, કાળિયાર વાઘ, સફેદ હાથી, દિપડો હાથી, રીંછ, સૂવર ગેંડા, જંગલી ભેંસ, હરણ સાબર, વાઘ, કાળિયાર વાઘ, સફેદ હાથી, દિપડો હાથી, રીંછ, સૂવર ગેંડા, જંગલી ભેંસ, હરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP