Talati Practice MCQ Part - 5 “કુશળ ખેલાડી રમતમાં રંગત જ " આ વાક્યમાં વિશેષણનો પ્રકાર જણાવો. સાપેક્ષા વિશેષણ કૃદંત વિશેષણ ગુણવાચક વિશેષણ દર્શક વિશેષણ સાપેક્ષા વિશેષણ કૃદંત વિશેષણ ગુણવાચક વિશેષણ દર્શક વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 અમદાવાદનું કાંકરીયા તળાવ કેટલી બાજુઓ ધરાવે છે ? 34 36 30 28 34 36 30 28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ઈ.સ.1908માં ન્યાયાધીશ કિંગ્સફર્ડની બગી ઉપર બોમ્બ ફેંકનાર કાંતિકારી ખુદીરામ બોઝની સાથે બીજા કયા ક્રાંતિકારી હતા ? આસુતોષ મિશ્રા બારીન્દ્ર ઘોષ પ્રફુલ ચાકી હેમચંદ્ર દ્વારા આસુતોષ મિશ્રા બારીન્દ્ર ઘોષ પ્રફુલ ચાકી હેમચંદ્ર દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 “રે સૂર્યમાં માછલી તરી રહી” અલંકાર ઓળખાવો. ઉત્પ્રેક્ષા વ્યતિરેક અતિશયોક્તિ અનન્વય ઉત્પ્રેક્ષા વ્યતિરેક અતિશયોક્તિ અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 સિંધુ સભ્યતાનું ભારતમાં આવેલ સૌથી મોટું નગર કયું છે ? લોથલ ધોળાવીરા રંગપુર સોમનાથ લોથલ ધોળાવીરા રંગપુર સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 સહસ્ત્રલિંગ તળાવનું બાંધકામ કોણે કરાવ્યું હતું ? સિદ્ધરાજ પુષ્પગુપ્ત મૂળરાજ રૂદ્રદામા સિદ્ધરાજ પુષ્પગુપ્ત મૂળરાજ રૂદ્રદામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP