Talati Practice MCQ Part - 5
રૂ! 1000નું ૩ વર્ષનું લેખે સાદુ વ્યાજ અને યક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત કેટલા રૂપિયા થાય ?

33
34
31
32

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ત્રણ વર્ષ બાદ મુદ્દલ અને સાદું વ્યાજ મળીને રકમ 815 રૂા. થાય છે. ચાર વર્ષનું સાદું વ્યાજ અને મુદ્દલ મળીને રૂા.854 થાય છે. આ સંજોગોમાં મુદ્દલ કેટલી હશે ?

650
698
700
590

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતમાં ‘બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ'(BIS)ની કચેરી કયા આવેલી છે ?

અમદાવાદ અને વડોદરા બંને
રાજકોટ
અમદાવાદ
વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP