કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં 'ગુડ ગવર્નન્સ ડે' ક્યારે ઉજવવામાં આવ્યો છે ? આમાંથી કોઈ નહિ 23 ડિસેમ્બર 24 ડિસેમ્બર 25 ડિસેમ્બર આમાંથી કોઈ નહિ 23 ડિસેમ્બર 24 ડિસેમ્બર 25 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) એ કેવી સંસ્થા છે ? વૈધાનિક સંસ્થા અર્ધન્યાયિક સંસ્થા અવૈધાનિક સંસ્થા એક પણ નહીં વૈધાનિક સંસ્થા અર્ધન્યાયિક સંસ્થા અવૈધાનિક સંસ્થા એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કેન્દ્ર સરકારે ડાયરેક્ટ ટુ હોમ (DTH) બ્રોડકાસ્ટિંગ સર્વિસમાં કેટલા ટકા ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI)ની મંજૂરી આપી ? 95 100 80 75 95 100 80 75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં OTT પ્લેટફોર્મને કેન્દ્ર સરકારના કયા મંત્રાલયના નિયમન હેઠળ લાવવામાં આવ્યું છે ? માહિતી અને પ્રસારણ સંરક્ષણ કાયદો અને ન્યાય વિજ્ઞાન અને ટેકનોલોજી માહિતી અને પ્રસારણ સંરક્ષણ કાયદો અને ન્યાય વિજ્ઞાન અને ટેકનોલોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ડૉ. બાબાસાહેબ આંબેડકરનું મૂળવતન કયા રાજ્યમાં આવેલ છે ? મધ્યપ્રદેશ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર દિલ્હી મધ્યપ્રદેશ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નાણાકીય નીતિ સમિતિ (MPC)માં કેટલા સભ્યોનો સમાવેશ થાય છે ? 6 3 4 5 6 3 4 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP