Talati Practice MCQ Part - 5
રાષ્ટ્રીય ચેતના લાવવા ગુજરાતમાં સ્થપાયેલી સંસ્થા ‘ગુજરાત રાજકીય પરિષદ'ની સ્થાપના કયારે અને કયાં થઈ ?

ઈ.સ. 1892 – વડોદરા
ઈ.સ. 1910 – પોરબંદર
ઈ.સ. 1884 – અમદાવાદ
ઈ.સ. 1905 – કરમસદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
“આખ્યાન શિરોમણી” તરીકે કોને ઓળખવામાં આવે છે ?

અખો
શામળ
પ્રેમાનંદ
દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
10 વિદ્યાર્થીઓની 10 વર્ષ પહેલાની ઉંમરનો સરવાળો 10 હતો તો 10 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો થશે ?

280
200
250
210

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP