કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતની પ્રથમ અદ્યતન હાઇપરસોનિક વિન્ડ ટનલ ટેસ્ટ સુવિધાનું ઉદઘાટન ક્યાં થયું હતું ? દિલ્હી આમાંથી કોઈ નહિ ગુરુગ્રામ હૈદરાબાદ દિલ્હી આમાંથી કોઈ નહિ ગુરુગ્રામ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં યોજાયેલી 37મી આસિયાન સમિટમાં એશિયા-પેસિફિકના 15 દેશોએ કઈ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે ? RCEP RCAP RCCP RCBP RCEP RCAP RCCP RCBP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાના-રીરી એવોર્ડની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી હતી ? 2010 2005 2003 2007 2010 2005 2003 2007 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આત્મનિર્ભર ભારત 3.0' પેકેજ અંતર્ગત Production Linked Incentive-PLI(ઉત્પાદન સાથે સંબંધિત પ્રોત્સાહન) યોજના અંતર્ગત ભારતમાં કેટલા નવા મુખ્ય ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે ? 20 10 12 8 20 10 12 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નોર્થ ઈસ્ટર્ન રિજન પાવર સિસ્ટમ ઇમ્પ્રૂવમેન્ટ પ્રોજેક્ટ વિશે ખોટું વિધાન જણાવો ? તેને વિશ્વબેંક અને ભારત સરકાર દ્વારા 75:25ના ગુણોત્તરમાં ભંડોળ આપવામાં આવે છે. NERPSIP વર્ષ 2014માં શરૂ કરવામાં આવી હતી. NERPSIP નો અમલ પાવરગ્રીડ દ્વારા કરવામાં આવી રહ્યો છે. NERPSIP એ વીજમંત્રાલય હેઠળની એક કેન્દ્રીય યોજના છે. તેને વિશ્વબેંક અને ભારત સરકાર દ્વારા 75:25ના ગુણોત્તરમાં ભંડોળ આપવામાં આવે છે. NERPSIP વર્ષ 2014માં શરૂ કરવામાં આવી હતી. NERPSIP નો અમલ પાવરગ્રીડ દ્વારા કરવામાં આવી રહ્યો છે. NERPSIP એ વીજમંત્રાલય હેઠળની એક કેન્દ્રીય યોજના છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કેન્દ્ર સરકારે ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સ 2021 માં નીચેના પૈકી કઈ સ્વદેશી રમતનો સમાવેશ કર્યો નથી ? ગટકા થાંગ-તા કલારીપયટ્ટુ મયિપયટ્ટુ ગટકા થાંગ-તા કલારીપયટ્ટુ મયિપયટ્ટુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP