Talati Practice MCQ Part - 5
હ્યુ—એન—ત્સાંગ ભારતમાં કયા સમય દરમિયાન હતા ?

ઈ.સ. 645-729
ઈ.સ. 690-735
ઈ.સ. 729-645
ઈ.સ. 629-645

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
વિશ્વની સૌથી મોટી ગ્રાસરૂપ ઓઈલ રિફાઈનરી ક્યા આવેલ છે ?

પીપાવાવ
અંકલેશ્વર
કોચલી
મોટી ખાવડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘ભાઈ અને બહેન બહાર ગયા હતા.’ :- રેખાંકિત શબ્દ ઓળખાવો.

સંયોજક
એક પણ નહી
નિપાત
સર્વનામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP