Talati Practice MCQ Part - 5
આનંદ, સુદત, સુચરિતા કઈ કૃતિના પાત્રો છે ?

સારંગ બારોટ
મળામણાં
આંધળી ગલી
દીપનિર્વાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ભારતના ક્યા વડાપ્રધાનને જાપાનનું સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મળેલ છે ?

રાહુલ ગાંધી
નરેન્દ્ર મોદી
રાજીવ ગાંધી
મનમોહનસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
તાજેતરમાં કયા દેશમાં કટોકટીની ઘોષણા કરાઈ ?

શ્રીલંકા
બાંગ્લાદેશ
માલદીવ
નેપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP