કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
કયા શહેરમાં તાજેતરમાં બે ટ્રાઈબ્સ ઈન્ડીયા શોરૂમનું ઉદઘાટન કરવામાં આવ્યું છે ?

કોલકાતા
ગ્વાલિયર
આમાંથી કોઈ નહિ
ગ્વાલિયર અને કોલકાતા બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીએ 'વર્ડ ઓફ ધ યર 2020' તરીકે કયો શબ્દ જાહેર કર્યો ?

ક્વોરન્ટાઈન
સેનેટાઈઝર
લોકડાઉન
માસ્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં જારી વિશ્વની ટોપ 500 સૌથી શક્તિશાળી નોન-ડિસ્ટ્રીબ્યુટેડ કોમ્પ્યુટર સિસ્ટમ્સમાં ભારતના કયા કમ્પ્યુટર 63મુ સ્થાન મેળવ્યું છે ?

પરમ શક્તિ
પરમ બ્રહ્મા
પરમ સિદ્ધિ
પરમ શિવમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા ટાઈગર રિઝર્વને છેલ્લા 4 વર્ષમાં વાઘની વસતી બેગણી કરવા બદલ પ્રથમ TX2 આંતરરાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરાયો ?

કાઝીરંગા ટાઈગર રિઝર્વ
પીલીભીત ટાઈગર રિઝર્વ
પલામુ ટાઈગર રિઝર્વ
દમ્ફા ટાઈગર રિઝર્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP