Talati Practice MCQ Part - 5
6 માણસો જે સમયમાં 120 બોક્સ બનાવે તો તેટલા જ સમયમાં 200 બોક્સ બનાવવા કેટલા માણસોની જરૂર પડે છે ?

8
10
14
12

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
હ્યુ—એન—ત્સાંગ ભારતમાં કયા સમય દરમિયાન હતા ?

ઈ.સ. 645-729
ઈ.સ. 629-645
ઈ.સ. 690-735
ઈ.સ. 729-645

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP