Talati Practice MCQ Part - 5
ભારતના ક્યા વડાપ્રધાનને જાપાનનું સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મળેલ છે ?

મનમોહનસિંહ
નરેન્દ્ર મોદી
રાહુલ ગાંધી
રાજીવ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
“ચતુર્થ વિભક્તિને”ને બીજા ક્યા નામથી ઓળખવામાં આવે છે ?

સંપ્રદાન વિભક્તિ
કર્મ વિભક્તિ
અધિકરણ વિભક્તિ
સંબંધક વિભક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
પ્રધાનમંત્રી દ્વારા શરુ થયેલ યોજનાની વાર્ષિક વીમા મુદ્દતનો સમયગાળો જણાવો.

1 જૂન – 31 મે
આપેલ પૈકી એક પણ નહીં
1 જાન્યુઆરી – 31 ડિસેમ્બર
1 એપ્રિલ – 31 માર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP