Talati Practice MCQ Part - 5
"અમે પોતે આમંત્રણ આપ્યું" સર્વનામ ઓળખાવો.

દર્શકવાચક
પ્રશ્નવાચક
સાપેક્ષ
સ્વવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'રાજમહેલ' શબ્દનો સમાસ દર્શાવો.

ઉપપદ
મધ્યમપદલોપી
તત્પુરુષ
દ્વન્દ્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતમાં કઈ જગ્યાએ મેરીટાઈમ યુનિવર્સિટી સ્થાપવામાં આવશે ?

ગાંધીનગર
સુરત
અમદાવાદ
પોરબંદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
"સંહિતા" (સંધી) એ કઈ ભાષાનો શબ્દ છે ?

સંસ્કૃત
હિન્દી
અંગ્રેજી
મરાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP