Talati Practice MCQ Part - 5
"અમે પોતે આમંત્રણ આપ્યું" સર્વનામ ઓળખાવો.

સાપેક્ષ
સ્વવાચક
દર્શકવાચક
પ્રશ્નવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
આસામમાં આવેલ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રાણીઓ માટે છે ?

ગેંડા, જંગલી ભેંસ, હરણ
વાઘ, સફેદ હાથી, દિપડો
સાબર, વાઘ, કાળિયાર
હાથી, રીંછ, સૂવર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP