Talati Practice MCQ Part - 5
ચંદ્રકાંત બક્ષીની આત્મકથા કઇ છે ?

હું બક્ષી સાહિત્યકાર
બક્ષીબાપુ
મારું જીવન
બક્ષીનામા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતનો કયા જિલ્લો વિશ્વની સૌથી મોટી ફલેમિંગો વસાહત માટે જાણીતો છે ?

ભાવનગર
જામનગર
કચ્છ
દેવભૂમિ દ્વારકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
સમાનાર્થી શબ્દ આપો :– ‘પીમળવું’

સુગંધ ફેલાવવી
પિગળવું
બહાર જવું
પીવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP