ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં કીંમતી દસ્તાવેજ (જામીનગીરી) ની વ્યાખ્યા આપવામાં આવી છે ? કલમ 29 કલમ 30 કલમ 32 કલમ 31 કલમ 29 કલમ 30 કલમ 32 કલમ 31 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ધાડના ગુનામાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓની સામેલગીરી હોય છે ? છ પાંચ આઠ સાત છ પાંચ આઠ સાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) પુરાવાનો નાશ કરવો કઈ કલમ હેઠળ સજાપાત્ર છે ? કલમ 222 કલમ 210 કલમ 201 કલમ 216 કલમ 222 કલમ 210 કલમ 201 કલમ 216 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) IPC ની કઈ કલમમાં ઉમેદવાર અને મતાધિકારની વ્યાખ્યા આપવામાં આવી છે ? કલમ 171 - A કલમ 171 કલમ 171 - B કલમ 171 - D કલમ 171 - A કલમ 171 કલમ 171 - B કલમ 171 - D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ઈન્ડિયન પીનલ કોડમાં કુલ કેટલી કલમો છે ? 525 511 530 458 525 511 530 458 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ગુનાહિત ગૃહપ્રવેશ કઈ કલમ હેઠળ ગુનો બને છે ? કલમ 436 કલમ 442 કલમ 456 કલમ 433 કલમ 436 કલમ 442 કલમ 456 કલમ 433 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP