ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
મોહન અને સોહને સાથે મળીને એક કામ પૂરુ કર્યું. જો મોહને 1/4 ભાગનું કામ કર્યું હોય તેનું મહેનતાણું રૂ. 800 મળે, તો સોહનને રૂ. ___ મહેનતાણું મળે.
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
રૂ. 560 P, Q અને R વચ્ચે વહેંચવામાં આવે છે. જો P ને રૂ.2 મળે, તો Q ને રૂ. 3 મળે. જો Q ને રૂ.4 મળે, તો R ને રૂ.5 મળે તો વાસ્તવમાં R નો હિસ્સો કેટલો હશે ?
P : Q : R
2×4 : (3×4)(4×3) : 5×3
8 : 12 : 15 = 35
P : Q અને Q : R માં Q ની કિંમત સરખી કરવા માટે 2 : 3 ને 4 વડે અને 4 : 5 ને 3 વડે ગુણ્યા.
9K + 12K + 14K = 245
R = 15/35 × 560
R = રૂ 240
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
53 રૂ. A, B, C વચ્ચે એવી રીતે વહેંચાઈ છે કે જેથી A ને B કરતાં 7 રૂ, વધુ મળે છે. B ને C કરતાં 8 રૂ. વધુ મળે છે. તો A, B, અને C ની વહેંચણીનો ગુણોત્તર :