Talati Practice MCQ Part - 5
કવિ જયંતીલાલ ગોહેલ રચિત છકડોએ ક્યા વાર્તાસંગ્રહમાંથી લેવાયેલ છે ?

જીવ
મરણટીપ
કમળપૂજા
થોડા ઓઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતનો છેલ્લો હિંદુ રાજા જણાવો.

સારંગદેવ વાઘેલા
કર્ણદેવ સોલંકી
કર્ણદેવ વાઘેલા
વિસળદેવ વાઘેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો :– માટીમાંથી બનાવેલું વાટકા જેવું વાસણ

ઠીબડું
પંજેડી
ઢોબલું
તાવડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP