Talati Practice MCQ Part - 5
'ગોળના પાણીએ ન્હાવું' – રૂઢીપ્રયોગનો અર્થ આપો.

ગળ્યા પાણીથી સ્નાન કરવું
ધાર્યા કરતાં ઉઘુ થવું
છેતરાવું
ધંધામાં ફાયદો થવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુર્જરપતિ સિદ્ધરાજનો જન્મ કયા સ્થળે થયો હતો ?

પાટણ
પાલનપુર
ધારવડ
વડનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
___ એક્ષટર્નલ સ્ટોરેજ ઉપકરણ છે ?

રેમ
પ્રિન્ટર
આપેલ પૈકી એક પણ નહીં
ટેપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP