કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં નીતિ આયોગના નવા ઉપાધ્યક્ષ કોણ બન્યા ? ડૉ.કે.રાજેશ્વર રાવ ડૉ.રાજીવ કુમાર ડૉ.પી.કે.મિશ્રા સુમન બેરી ડૉ.કે.રાજેશ્વર રાવ ડૉ.રાજીવ કુમાર ડૉ.પી.કે.મિશ્રા સુમન બેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે નેશનલ એપ્રિન્ટિશિપ મેળાનું આયોજન કર્યું હતું ? ગૃહમંત્રાલય રમત ગમત અને યુવા બાબતોનું મંત્રાલય કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય મહિલા અને બાળવિકાસ મંત્રાલય ગૃહમંત્રાલય રમત ગમત અને યુવા બાબતોનું મંત્રાલય કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય મહિલા અને બાળવિકાસ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ગોવામાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ઈન્ડિયન નેવલ એર સ્કવોડ્રન-316 (INAS-316)ને નૌસેનામાં સામેલ કરાયું, તેનું નામ જણાવો. પ્રબલ સક્ષમ સાર્થક કોન્ડોર્સ પ્રબલ સક્ષમ સાર્થક કોન્ડોર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા દેશના ફાસ્ટ બોલર હામિશ બેનેટે ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી સંન્યાસની ઘોષણા કરી ? ઈંગ્લેન્ડ ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા અફઘાનિસ્તાન ઈંગ્લેન્ડ ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા અફઘાનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ભારત સરકારે સ્ટેન્ડઅપ યોજના ક્યારે શરૂ કરી હતી ? વર્ષ 2015 વર્ષ 2016 વર્ષ 2012 વર્ષ 2021 વર્ષ 2015 વર્ષ 2016 વર્ષ 2012 વર્ષ 2021 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ભારતની કૃષિ નિકાસ રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે, ત્યારે ભારતે કૃષિ નિકાસમાં છેલ્લા વર્ષની સાપેક્ષે કેટલા ટકાનો વધારો કર્યો છે ? 5% 20% 12% 15% 5% 20% 12% 15% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP