ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઈટ્ટાકિટા, ધીંગામસ્તી, ટીંગાટોળી અને બિન્દાસ કાવ્યસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ?

હરીન્દ્ર દવે
સુરેશ દલાલ
નિરંજન ભગત
રમણલાલ સોની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માણસાઈના દીવા' પુસ્તકના લેખક કોણ છે ?

રવિશંકર મહારાજ
ઈશ્વર પેટલીકર
પન્નાલાલ પટેલ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘બાદરાયણ’ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

ભાનુશંકર વ્યાસ
ઈન્દુલાલ ગાંધી
હરિશ્ચંદ્ર ભટ્ટ
પ્રજારામ રાવલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP