કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં સોશિયલ મીડિયા કંપની ટિવટર કોણે ખરીદી ? મુકેશ અંબાણી માર્ક ઝુકરબર્ગ એલોન મસ્ક જેફ બેઝોસ મુકેશ અંબાણી માર્ક ઝુકરબર્ગ એલોન મસ્ક જેફ બેઝોસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI)સિસ્ટમે વોલ્યુમની બાબતે કેટલા માઈલ સ્ટોન આંકડો પાર કર્યો ? 500 કરોડ 1500 કરોડ 1000 કરોડ 250 કરોડ 500 કરોડ 1500 કરોડ 1000 કરોડ 250 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા રાજ્યે સ્ટેટ બાયોડાયવર્સિટી સ્ટ્રેટેજી એન્ડ એકશન પ્લાન (SBSAP) વિકસિત કરવા માટે WWF ઈન્ડિયા સાથે સમજૂતી કરી ? આંધ્ર પ્રદેશ અરુણાચલ પ્રદેશ મિઝોરમ મેઘાલય આંધ્ર પ્રદેશ અરુણાચલ પ્રદેશ મિઝોરમ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) પરઝર્વરન્સ (Parseverance) માર્સ રોવર કઈ સંસ્થા સાથે સંબંધિત છે ? NASA ESA SpaceX ROSCOSMOS NASA ESA SpaceX ROSCOSMOS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ઈનોવેશન ફોર ડિફેન્સ એક્સેલેન્સ (IDEX) પ્રાઈમ અને ડિફેન્સ ઈન્ડિયા સ્ટાર્ટ અપ ચેલેન્જ (DISC 6) ક્યા મંત્રાલયની પહેલ છે ? વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય નીતિ આયોગ ગૃહ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય નીતિ આયોગ ગૃહ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત યાત્રા દરમિયાન પશુપાલન માટે સમર્પિત સામુદાયિક રેડિયો સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું તેનું નામ જણાવો. ડેરીવાણી દૂધવાણી ગૌવાણી પશુવાણી ડેરીવાણી દૂધવાણી ગૌવાણી પશુવાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP