કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ ગુજરાતના આરોગ્ય ક્ષેત્ર માટે 350 મિલિયન ડોલરની મંજૂરી આપી? ADB AIIB IMF વર્લ્ડ બેંક ADB AIIB IMF વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) કોલકાતાની દૂર્ગાપૂજાને ક્યા વર્ષે UNESCOની માનવાની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતની યાદીમાં સામેલ કરાઈ ? વર્ષ 2021 વર્ષ 2022 વર્ષ 2020 વર્ષ 2019 વર્ષ 2021 વર્ષ 2022 વર્ષ 2020 વર્ષ 2019 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં અંતરિક્ષમાં સૌથી લાંબા સમય સુધી એકલા રહેવાનો રેકોર્ડ ધરાવતા વાલેરી પોલાકોવનું નિધન થયું. તેઓ ક્યા દેશ સાથે સંબંધિત હતા ? અમેરિકા ફ્રાન્સ સોવિયેત સંઘ જાપાન અમેરિકા ફ્રાન્સ સોવિયેત સંઘ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) એશિયા-પેસિફિક ઈન્સ્ટિટ્યૂટ ઓફ બ્રોડકાસ્ટિંગ ડેવલપમેન્ટ (AIBD)નું સચિવાલય ક્યાં આવેલું છે ? બીજિંગ ઢાકા મનીલા કુઆલાલુમ્પુર બીજિંગ ઢાકા મનીલા કુઆલાલુમ્પુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં આપેલ બંને ભારત સરકારે બ્રહ્મોસ મિસાઇલની ખરીદી માટે બ્રહ્મોસ એરોસ્પેસ પ્રા.લિ. સાથે કરાર કર્યા છે. બ્રહ્મોસ મિસાઈલની ઝડપ 2.8 મેક છે. એક પણ નહીં આપેલ બંને ભારત સરકારે બ્રહ્મોસ મિસાઇલની ખરીદી માટે બ્રહ્મોસ એરોસ્પેસ પ્રા.લિ. સાથે કરાર કર્યા છે. બ્રહ્મોસ મિસાઈલની ઝડપ 2.8 મેક છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) સુષ્મા સ્વરાજ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન સર્વિસ (SSIFS) ક્યા આવેલી છે ? મુંબઈ નવી દિલ્હી બેંગલુરુ હૈદરાબાદ મુંબઈ નવી દિલ્હી બેંગલુરુ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP