કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં શરૂ કરાયેલું 'આઝાદી સે અંત્યોદય તક' અભિયાનનો સમયગાળો કેટલો છે ? 130 દિવસ 90 દિવસ 110 દિવસ 50 દિવસ 130 દિવસ 90 દિવસ 110 દિવસ 50 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ‘વિશ્વ મધમાખી દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 20 મે 4 મે 29 મે 11 મે 20 મે 4 મે 29 મે 11 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) વર્ષ 2022નું 'ઈન્ટરનેશનલ બુકર પ્રાઈઝ’ કોણે જીત્યુ છે ? સુશ્રી ગીતા શર્મા શ્રી ગોર્ડન વિલિયમ્સ સુશ્રી ગીતાંજલી શ્રી શ્રી વિલિયમ ટ્રેવર સુશ્રી ગીતા શર્મા શ્રી ગોર્ડન વિલિયમ્સ સુશ્રી ગીતાંજલી શ્રી શ્રી વિલિયમ ટ્રેવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં ‘મુજીબ–ધ મેકિંગ ઓફ અ નેશન્સ'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યુ હતું. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? તે ભારત અને બાંગ્લાદેશ દ્વારા સહ-નિર્મિત ફિલ્મ છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને આ ફિલ્મનું નિર્દેશન શ્રી શ્યામ બેનેગલ કરી રહ્યા છે તથા તેના નિર્માતા ભારત અને બાંગ્લાદેશનું માહિતી પ્રસારણ મંત્રાલય છે. તે ભારત અને બાંગ્લાદેશ દ્વારા સહ-નિર્મિત ફિલ્મ છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને આ ફિલ્મનું નિર્દેશન શ્રી શ્યામ બેનેગલ કરી રહ્યા છે તથા તેના નિર્માતા ભારત અને બાંગ્લાદેશનું માહિતી પ્રસારણ મંત્રાલય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારતના પ્રથમ ખાદી માટેના સેન્ટર ફોર એક્સેલેન્સનું ઉદ્ઘાટન ક્યા કરાયું ? અમદાવાદ નવી દિલ્હી મુંબઈ બેંગલુરુ અમદાવાદ નવી દિલ્હી મુંબઈ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ‘નેનો યુરિયા લિક્વિડ' સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? નેનો લિક્વિડ યુરિયાની 500 ML બોટલ સામાન્ય યુરિયાની 1 બોરી (બેગ) બરાબર છે. આ લિક્વિડ IFFCO દ્ધારા તૈયાર કરવામાં આવ્યું છે. આપેલ તમામ તે પરંપરાગત યુરિયાના વિકલ્પ તરીકે છોડને નાઈટ્રોજન પ્રદાન કરતું પ્રવાહી પોષક તત્વ છે. નેનો લિક્વિડ યુરિયાની 500 ML બોટલ સામાન્ય યુરિયાની 1 બોરી (બેગ) બરાબર છે. આ લિક્વિડ IFFCO દ્ધારા તૈયાર કરવામાં આવ્યું છે. આપેલ તમામ તે પરંપરાગત યુરિયાના વિકલ્પ તરીકે છોડને નાઈટ્રોજન પ્રદાન કરતું પ્રવાહી પોષક તત્વ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP