કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા દેશમાં ચિલ્ડ્રન હાર્ટ હોસ્પિટલ શ્રી સત્ય સાઈ સંજીવની હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું ?

બાંગ્લાદેશ
નેપાળ
માલદીવ
ફીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
વર્ષ 2022નું 'ઈન્ટરનેશનલ બુકર પ્રાઈઝ’ કોણે જીત્યુ છે ?

શ્રી વિલિયમ ટ્રેવર
સુશ્રી ગીતા શર્મા
શ્રી ગોર્ડન વિલિયમ્સ
સુશ્રી ગીતાંજલી શ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
‘નેનો યુરિયા લિક્વિડ' સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?

નેનો લિક્વિડ યુરિયાની 500 ML બોટલ સામાન્ય યુરિયાની 1 બોરી (બેગ) બરાબર છે.
તે પરંપરાગત યુરિયાના વિકલ્પ તરીકે છોડને નાઈટ્રોજન પ્રદાન કરતું પ્રવાહી પોષક તત્વ છે.
આ લિક્વિડ IFFCO દ્ધારા તૈયાર કરવામાં આવ્યું છે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ‘સેન્ટ્રલ એક્સિડન્ટ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ' શરૂ કરવામાં આવી છે. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. આ સિસ્ટમનું નામ 'Intergrated Road Accident Database (IRAD)' છે.
2. તે માર્ગ અને પરિવહન મંત્રાલયની પહેલ છે.
3. તે માર્ગ અકસ્માતના કારણોનું પૃથ્થકરણ કરવામાં અને ભારતમાં અકસ્માતોને ઘટાડવાના હેતુથી સલામતીના પગલાં વિકસાવવામાં મદદરૂપ સાબિત થશે.
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3
1, 2 અને 3
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP