કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ભારતના પ્રથમ સ્વદેશી હાઈડ્રોજન-ઈંધણ ધરાવતા ઈલેક્ટ્રિક જહાજોનું નિર્માણ કઈ કંપની કરશે ? કોચીન શિપયાર્ડ લિ. હિન્દુસ્તાન શિપયાર્ડ લિ. મઝગાંવ ડોક લિ. ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન એન્જિનિયર્સ કોચીન શિપયાર્ડ લિ. હિન્દુસ્તાન શિપયાર્ડ લિ. મઝગાંવ ડોક લિ. ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન એન્જિનિયર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ઉજ્જવલા દિવસ ક્યારે મનાવાયો ? 1 મે 13 મે 15 મે 18 મે 1 મે 13 મે 15 મે 18 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ફલાઈંગ કાર અને ડ્રોન માટેનું વિશ્વનું પ્રથમ એરપોર્ટ ક્યા દેશમાં શરૂ કરાયું ? જાપાન અમેરિકા ઈંગ્લેન્ડ ઈઝરાયેલ જાપાન અમેરિકા ઈંગ્લેન્ડ ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારતનો પ્રથમ ગ્રીનફિલ્ડ અનાજ આધારિત ઈથેનોલ ઉત્પાદન પ્લાન્ટ ક્યા રાજયમાં સ્થપાયો ? મિઝોરમ મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર મિઝોરમ મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ક્યા દેશે ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્ક (IPEF)ની શરૂઆત કરી છે ? રશિયા ઓસ્ટ્રેલિયા અમેરિકા ઈંગ્લેન્ડ રશિયા ઓસ્ટ્રેલિયા અમેરિકા ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) વિશ્વ અસ્થમા દિવસ ક્યારે મનાવાય છે ? 10 મે 3 મે 15 મે 5 મે 10 મે 3 મે 15 મે 5 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP