કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ઉજ્જવલા દિવસ ક્યારે મનાવાયો ? 18 મે 15 મે 13 મે 1 મે 18 મે 15 મે 13 મે 1 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં પટવાઈ ભારતનું પ્રથમ અમૃત સરોવર બન્યુ છે. તે કયા રાજ્યમાં સ્થિત છે ? પંજાબ ઉત્તર પ્રદેશ કેરળ મહારાષ્ટ્ર પંજાબ ઉત્તર પ્રદેશ કેરળ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) WEF ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ડેવલપમેન્ટ ઈન્ડેક્સ 2021માં ભારતનો ક્રમ કેટલામો છે ? 15મો 54મો 46મો 31મો 15મો 54મો 46મો 31મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) WEFના ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ડેવલપમેન્ટ ઈન્ડેક્સ 2021માં પ્રથમ ક્રમે કયો દેશ છે ? જર્મની જાપાન સ્પેન સ્વીત્ઝર્લેન્ડ જર્મની જાપાન સ્પેન સ્વીત્ઝર્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) વર્ષ 2022ના 'પ્રેસ સ્વતંત્રતા દિવસ’નો યજમાન દેશ કયો છે ? સ્વીડન ફિનલેન્ડ નોર્વે ઉરુગ્વે સ્વીડન ફિનલેન્ડ નોર્વે ઉરુગ્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે 'બોગોસાગર’ દ્વિપક્ષીય નૌસેના અભ્યાસ યોજાયો હતો ? નેપાળ મ્યાનમાર બાંગ્લાદેશ શ્રીલંકા નેપાળ મ્યાનમાર બાંગ્લાદેશ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP