કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ક્યા રાજ્યે જાહેર સેવાઓની ડોર સ્ટેપ ડિલીવરી માટેની યોજના મુખ્યમંત્રી મિતાન યોજના શરૂ કરી ? આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર છત્તીસગઢ ઓડિશા આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર છત્તીસગઢ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે ક્યા રાજ્યમાં ડૉ.આંબડકર સેન્ટર્સ ઓફ એક્સેલેન્સ (DACE) યોજના શરૂ કરી ? ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ ગોવા તમિલનાડુ ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ ગોવા તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારતમાં યુનિકોર્નની સંખ્યા 100 સુધી પહોંચી ગઈ છે. યુનિકોર્ન એ કોઈપણ ખાનગી માલિકીની પેઢી છે જેની માર્કેટ મૂડી ___ થી વધુ છે. 5 લાખ 1 મિલિયન અમેરિકન ડોલર 2 હજાર અમેરિકન ડોલર 8 લાખ 5 લાખ 1 મિલિયન અમેરિકન ડોલર 2 હજાર અમેરિકન ડોલર 8 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) સ્વચ્છ સર્વેક્ષણ SS-2023ની થીમ શું છે ? વેસ્ટ ટુ ગ્રેટ વેસ્ટ ટુ વેલ્થ ગારબેજ ટુ ડમ્પ વેસ્ટ ટુ બેસ્ટ વેસ્ટ ટુ ગ્રેટ વેસ્ટ ટુ વેલ્થ ગારબેજ ટુ ડમ્પ વેસ્ટ ટુ બેસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ચોથા ખેલો ઈન્ડિયા યુય ગેમ્સ-2022નો મેસ્કોટ શું છે ? વીરા ગંગા ધાકડ યમુના વીરા ગંગા ધાકડ યમુના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 7 મે, 2022ના રોજ ‘સીમા સડક સંગઠન’ (Border Roads Organization- BRO)ના કેટલામાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી છે ? 62 મા 60 મા 50 મા 70 મા 62 મા 60 મા 50 મા 70 મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP