કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં ઈન્ટરનેશનલ ફૂડ પોલિસી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (IFPRI)એ 'વૈશ્વિક ફૂડ પોલિસી રિપોર્ટ : કલાઈમેન્ટ ચેન્જ એન્ડ ધ ફૂડ સિસ્ટમ' રજૂ કર્યો છે. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?

આ રિપોર્ટ અનુસાર વૈશ્વિક દષ્ટિએ એક આધારભૂત અંદાજો દર્શાવે છે કે આબોહવા પરિવર્તનના સંદર્ભમાં વૈશ્વિક ખાદ્ય ઉત્પાદન 2010ના સ્તરથી 2050 સુધીમાં લગભગ 60% વધશે.
આ રિપોર્ટ દર્શાવે છે કે આબોહવા પરિવર્તનને કારણે ભારતમાં ભૂખમરાનું જોખમ 2030 સુધીમાં 23% વધી શકે છે.
આપેલ તમામ
આ રિપોર્ટ દર્શાવે છે કે આબોહવા પરિવર્તનને કારણે ભારતનું ખાદ્ય ઉત્પાદન 2030 સુધીમાં 16% ઘટી શકે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
આંતર-રાજ્ય પરિષદ (Inter-state Council) સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?

તેના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે.
તેના માળખામાં વડાપ્રધાન દ્વારા નામાંક્તિ થયેલ 6 કેબિનેટમંત્રી પણ હોય છે.
તમામ રાજ્યોના મુખ્યમંત્રી, વિધાનસભા ધરાવતા કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્યમંત્રી તથા કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટદારો તેના સભ્યો હોય છે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP