કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં ભારતના 25મા મુખ્ય ચૂંટણી કમિશ્નર તરીકે કયા અધિકારીની નિયુક્તિ કરવામાં આવી ?

રાજીવકુમાર
પંકજ અગ્રવાલ
રવિ શર્મા
વિવેક અરોરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન (ILO)એ ‘વર્લ્ડ ઓફ વર્ક' રિપોર્ટ પર ILO મોનિટરની આવૃત્તિ બહાર પાડી છે. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?

આપેલ તમામ
વર્લ્ડ ઓફ વર્ક રિપોર્ટ પર ILO મોનિટરની નવમી આવૃત્તિ હતી.
આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કોવિડ – 19 મહામારી પહેલા કામ કરતી પ્રત્યેક 100 મહિલાઓમાંથી 12.3 મહિલાઓએ તેમની નોકરી ગુમાવી છે.
આ રિપોર્ટ અનુસાર નિમ્ન અને નીચી–મધ્યમ આવકવાળી અર્થવ્યવસ્થાઓમાં પૂર્વ કટોકટી બેઝલાઈનની તુલનામાં વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 3.6 અને 5.7 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં વર્લ્ડ ફૂડ પ્રાઈઝ ફાઉન્ડેશને 'વર્લ્ડ ફૂડ પ્રાઈઝ 2022’ના વિજેતા તરીકે કોના નામની જાહેરાત કરી છે ?

ડો. મેરી. સી. બાલ્ટ્ઝ
ડો. ડોના બેર્ડ
ડો. સિન્થિયા રોસેન્ઝવેગ
ડો. જેમ્સ એફ. બેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં ભારતની 'Rocketry : The Nambi Effect' ફિલ્મ બતાવવામાં આવી હતી. આ ફિલ્મનું નિર્દેશન અને નિર્માણ કોણે કર્યુ છે ?

શ્રી અનુરાગ કશ્યપ
શ્રી રાજા મૌલી
શ્રી આમિર ખાન
શ્રી આર. માધવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP