કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં બીજું ભારત-નોર્ડિક શિખર સંમેલનનું આયોજન ક્યા દેશમાં કરાયું હતું ? સ્વીડન ફિનલેન્ડ નોર્વે ડેન્માર્ક સ્વીડન ફિનલેન્ડ નોર્વે ડેન્માર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) TATA IPL 2022માં કુલ કેટલી ટીમોએ ભાગ લીધો હતો ? 11 10 8 13 11 10 8 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) IPL 2022ની ફાઈનલ મેચમાં મેન ઓફ ધ મેચ એવોર્ડ વિજેતા ખેલાડીનું નામ જણાવો ? શ્રી જોસ બટલર શ્રી હાર્દિક પંડયા શ્રી ડેવિડ મિલર શ્રી સંજુ સેમસન શ્રી જોસ બટલર શ્રી હાર્દિક પંડયા શ્રી ડેવિડ મિલર શ્રી સંજુ સેમસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 'વિશ્વ માસિક ધર્મ સ્વચ્છતા દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 28 મે 22 મે 6 મે 28 મે 28 મે 22 મે 6 મે 28 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ક્યા રાજયમાં શિરુઈ લિલી મહોત્સવ મનાવાયો ? મેઘાલય મણિપુર મિઝોરમ ઉતરાખંડ મેઘાલય મણિપુર મિઝોરમ ઉતરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) CBI અંગે યોગ્ય વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં CBI પાસે કાર્ય સંબંધિત સત્તાઓ દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લેસમેન્ટ (DSPE) Act 1946 અંતર્ગત પ્રાપ્ય છે. CBI કેન્દ્રીય કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય અંતર્ગત કાર્યરત છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં CBI પાસે કાર્ય સંબંધિત સત્તાઓ દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લેસમેન્ટ (DSPE) Act 1946 અંતર્ગત પ્રાપ્ય છે. CBI કેન્દ્રીય કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય અંતર્ગત કાર્યરત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP