કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ___ રાજ્યમાં ભારતના પ્રથમ ગ્રીનફિલ્ડ અનાજ આધારિત ઈથેનોલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ બિહાર રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં દેશના પ્રથમ નેશનલ મેરીટાઈમ સિક્યુરિટી કોર્ડિનેટર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? વાઈસ એડમિરલ આર.બી. પંડિત વાઇસ એડમિરલ સતીષ ધોરમેડ વાઈસ એડમિરલ અશોકકુમાર વાઈસ એડમિરલ બિસ્વજીત દાસગુપ્તા વાઈસ એડમિરલ આર.બી. પંડિત વાઇસ એડમિરલ સતીષ ધોરમેડ વાઈસ એડમિરલ અશોકકુમાર વાઈસ એડમિરલ બિસ્વજીત દાસગુપ્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) CBI અંગે યોગ્ય વિધાન/વિધાનો પસંદ કરો. CBI કેન્દ્રીય કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય અંતર્ગત કાર્યરત છે. CBI પાસે કાર્ય સંબંધિત સત્તાઓ દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લેસમેન્ટ (DSPE) Act 1946 અંતર્ગત પ્રાપ્ય છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને CBI કેન્દ્રીય કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય અંતર્ગત કાર્યરત છે. CBI પાસે કાર્ય સંબંધિત સત્તાઓ દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લેસમેન્ટ (DSPE) Act 1946 અંતર્ગત પ્રાપ્ય છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા સ્થળે દેશના પ્રથમ ‘નેનો લિક્વિડ યુરિયા પ્લાન્ટ’નું ઉદ્ઘાટન કર્યુ હતું ? લખનૌ, ઉત્તરપ્રદેશ બેંગ્લોર, કર્ણાટક પુણે, મહારાષ્ટ્ર કલોલ, ગાંધીનગર લખનૌ, ઉત્તરપ્રદેશ બેંગ્લોર, કર્ણાટક પુણે, મહારાષ્ટ્ર કલોલ, ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 1 મે, 2022ના રોજ ગુજરાતના કેટલામાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી ? 61મા 63મા 60મા 62મા 61મા 63મા 60મા 62મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારતનું પ્રથમ ઓર્ગેનિક વેસ્ટ ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) ચાર્જિંગ સ્ટેશન કયા સ્થળે લોન્ચ કરવામાં આવ્યું છે ? મુંબઈ ઉદયપુર ભોપાલ સુરત મુંબઈ ઉદયપુર ભોપાલ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP