કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
આગ્રા મેટ્રો પ્રોજેક્ટના નિર્માણ કાર્યનું ઉદ્ઘાટન તાજેતરમાં કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી
ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુ
રેલ્વે મંત્રી શ્રી પિયુષ ગોયલ
રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ?

IIPની ગણતરી મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઈમ્પ્લિમેન્ટેશન અંતર્ગતની સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકસ ઓફિસ (CSO) દ્વારા તેની ગણતરી કરવામાં આવે છે.
WPIની ગણતરી ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટર્નલ ટ્રેડ વિભાગ હેઠળ કાર્યરત આર્થિક સલાહકારની કચેરી દ્વારા કરવામાં આવે છે.
IIPમાં 6 કોર ઉદ્યોગોનો સમાવેશ થાય છે.
CPIની ગણતરી સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકસ ઓફિસ (CSO) દ્વારા કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ભારતમાં માનવ અધિકાર પંચની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?

28 સપ્ટેમ્બર, 1993
12 ઓક્ટોબર, 1992
12 સપ્ટેમ્બર, 1993
12 ઓક્ટોબર, 1993

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'ચેન્જ-5 લુનાર મિશન'નો મુખ્ય ઉદ્દેશ જણાવો ?

ચંદ્ર પર ઉતરાણ
ચંદ્ર પર પાણી શોધવું
એક પણ નહીં
ચંદ્રના ખડકોના નમુનાઓ એકત્રિત કરવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP