કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ફલાઈંગ કાર અને ડ્રોન માટેનું વિશ્વનું પ્રથમ એરપોર્ટ ક્યા દેશમાં શરૂ કરાયું ? ઈઝરાયેલ જાપાન ઈંગ્લેન્ડ અમેરિકા ઈઝરાયેલ જાપાન ઈંગ્લેન્ડ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ એક્સટ્રીમ મેસિવ મલ્ટિપલ ઈનપુટ મલ્ટિપલ આઉટપુટ (MIMO) ટેકનોલોજીનું પ્રદર્શન કર્યું ? IIT હૈદરાબાદ IIT બોમ્બે IIT ખડગપુર IIT દિલ્હી IIT હૈદરાબાદ IIT બોમ્બે IIT ખડગપુર IIT દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) વર્ષ 2022 દરમિયાન IPLની કેટલામી ટુર્નામેન્ટનું આયોજન થયું હતું ? 11 મી 17 મી 15 મી 14 મી 11 મી 17 મી 15 મી 14 મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) નીચેના વિધાનો પૈકી સાચું/ સાચા વિધાન/વિધાનો પસંદ કરો. કોટન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ તરીકે સુરેશભાઈ કોટકની નિયુક્તિ કરવામાં આવી છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં કેન્દ્ર સરકારે કોટન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની સ્થાપના કરી છે. કોટન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ તરીકે સુરેશભાઈ કોટકની નિયુક્તિ કરવામાં આવી છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં કેન્દ્ર સરકારે કોટન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની સ્થાપના કરી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 'આંતરરાષ્ટ્રીય એવરેસ્ટ દિવસ’ અથવા તો ‘માઉન્ટ એવરેસ્ટ દિવસ'ની ઉજવણી કયારે કરવામાં આવે છે ? 29 મે 24 મે 6 મે 16 મે 29 મે 24 મે 6 મે 16 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) રિપોર્ટ ઓન કરન્સી એન્ડ ફાઈનાન્સ (RCF) કઈ સંસ્થા દ્વારા જારી કરાય છે ? NABARD IMF RBI SEBI NABARD IMF RBI SEBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP