કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) નીચેના વિધાનો પૈકી સાચું/ સાચા વિધાન/વિધાનો પસંદ કરો. કોટન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ તરીકે સુરેશભાઈ કોટકની નિયુક્તિ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે કોટન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની સ્થાપના કરી છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં કોટન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ તરીકે સુરેશભાઈ કોટકની નિયુક્તિ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે કોટન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની સ્થાપના કરી છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) TATA IPL 2022માં કુલ કેટલી ટીમોએ ભાગ લીધો હતો ? 8 10 11 13 8 10 11 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) વિશ્વ કાચબા દિવસ (World Turtle Day) ક્યારે મનાવાય છે ? 27 મે 23 મે 25 મે 30 મે 27 મે 23 મે 25 મે 30 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં સરકારે 26 ડિસેમ્બરને 'વીર બાલ દિવસ' તરીકે યાદ કરવાની ઘોષણા કરી. તે દિવસ ___ ની યાદમાં મનાવવામાં આવશે. ગુરુ અર્જુનદેવની યાદમાં શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકદેવજીની યાદમા 10મા શીખગુરુ ગુરુ ગોવિંદસિંહના પુત્રો બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહની યાદમાં ગુરુ તેગબહાદુરસિંહજીની યાદમાં ગુરુ અર્જુનદેવની યાદમાં શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકદેવજીની યાદમા 10મા શીખગુરુ ગુરુ ગોવિંદસિંહના પુત્રો બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહની યાદમાં ગુરુ તેગબહાદુરસિંહજીની યાદમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં સુશ્રી એલિઝાબેથ બોર્ન કયા દેશના નવા વડાપ્રધાન બન્યા છે ? નોર્વે ફ્રાન્સ સ્વીડન ઈટલી નોર્વે ફ્રાન્સ સ્વીડન ઈટલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ક્યા રાજયમાં શિરુઈ લિલી મહોત્સવ મનાવાયો ? મણિપુર ઉતરાખંડ મેઘાલય મિઝોરમ મણિપુર ઉતરાખંડ મેઘાલય મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP