કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં પરમ પોરુલ નામક અત્યાધુનિક સુપરકમ્પ્યૂટરનું ઉદ્ઘાટન કઈ સંસ્થામાં કરવામાં આવ્યું ? IIT કાનપુર NIT તિરુચિરાપલ્લી NIT સુરત IIT ગાંધીનગર IIT કાનપુર NIT તિરુચિરાપલ્લી NIT સુરત IIT ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ગૃહ મંત્રી અમિત શાહે ક્યા શહેરમાં ઈન્ટરનેશનલ સ્પોટર્સ કોમ્પલેક્સની આધારશીલા મુકી ? ગાંધીનગર સુરત અમદાવાદ રાજકોટ ગાંધીનગર સુરત અમદાવાદ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) સમગ્ર વિશ્વમાં ‘આંતરરાષ્ટ્રીય ખગોળ વિજ્ઞાન દિવસ’ વર્ષમાં કેટલી વખત ઉજવવામાં આવે છે ? એક ચાર ત્રણ બે એક ચાર ત્રણ બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ઈટાલિયન ઓપન 2022માં ‘મેન્સ સિંગલ્સ’નું ટાઈટલ કોણે જીત્યુ છે ? શ્રી રાફેલ નડાલ શ્રી નિકોલ મેક્ટિક શ્રી સ્ટેડાનોસ સિન્સિપાસ શ્રી નોવાક જોકોવિચ શ્રી રાફેલ નડાલ શ્રી નિકોલ મેક્ટિક શ્રી સ્ટેડાનોસ સિન્સિપાસ શ્રી નોવાક જોકોવિચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં જારી વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સૂચકાંકમાં ભારતનો ક્રમ કેટલામો છે ? 125મો 112મો 170મો 150મો 125મો 112મો 170મો 150મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) વર્ષ 2022ના ‘આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ'ની થીમ શું છે ? Museums for a sustainable society Museum for equality The power of museums Museums and cultural land scapes Museums for a sustainable society Museum for equality The power of museums Museums and cultural land scapes ANSWER DOWNLOAD GUJARATI MCQ APP