ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code)
બાળકના બળાત્કારને લગતી તપાસ પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા માહિતીની નોંધ થયેલ હોય તે તારીખ થી કેટલા સમયમાં પૂર્ણ કરવાની રહેશે ?

3 મહિના
9 મહિના
12 મહિના
6 મહિના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code)
જો પોલીસ દ્વારા આરોપીનું અન્વેષણ 24 કલાકમાં પૂરું ન થાય ત્યારે કાર્યની કાર્યવાહી બાબતે CRPC ની કઈ કલમમાં જોગવાઈ કરવામાં આવે છે ?

કલમ 167
કલમ 143
કલમ 133
કલમ 178

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code)
CRPC ની કઈ કલમોમાં જાહેર ઉપદ્રવ અંગે જોગવાઈઓ કરવામાં આવી છે ?

કલમ 113 થી કલમ 143
કલમ 103 થી કલમ 130
કલમ 157 થી કલમ 165
કલમ 170 થી કલમ 200

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP