કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)એ ક્યા દેશ દ્વારા પ્રસ્તૂત બહુભાષાવાદ સંકલ્પ અપનાવ્યો; જેમાં પ્રથમવાર હિન્દીનો ઉલ્લેખ કરાયો છે ?

ફ્રાન્સ
નેપાળ
ભારત
બાંગ્લાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં સંરક્ષણ મંત્રાલયે અસ્ત્ર માર્ક−1 (Astra Mark-1) મિસાઈલના સપ્લાય માટે હૈદરાબાદ સ્થિત ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL) કંપની સાથે કરાર કર્યા છે. અસ્ત્ર માર્ક−1 મિસાઈલ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?

આપેલ તમામ
અસ્ત્ર માર્ક - 1ની રેન્જ લગભગ 110 કિ.મી. છે.
તે હવામાંથી હવામાં (Air to Air) પ્રહાર કરતી ભારતમાં બનેલી મિસાઈલ છે.
આ મિસાઈલને ભારતના Sukhoi SU 30 MKI, MIG-29 તથા તેજસ જેવા ફાઈટર જેટ પર તૈનાત કરવામાં માટે વિકસાવવામાં આવી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા પ્રસ્તાવિત નવી મોડલ સ્કૂલોનું નામ શું છે ?

PM આદર્શ સ્કૂલ
PM પદ્મ સ્કૂલ
PM શ્રી સ્કૂલ
PM મોદી સ્કૂલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP